જો હાઇડ્રોજન પરમાણુ માટે લાયમન શ્રેણીની શ્રેણી સીમા,હાઇડ્રોજન જેવા પરમાણુ માટે બામર શ્રેણીની શ્રેણી સીમા જેટલી હોય,તો આ હાઇડ્રોજન જેવા પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો:
$(A)$ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન યામ પદ્ધતિની પસંદગી પર આધાર રાખે છે.
$(B)$ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર માટે લાગુ પડે છે.
$(C)$ આંતરિક બળો દ્રવ્યમાન કેન્દ્રની સ્થિતિ બદલી શકતા નથી.
$(D)$ આંતરિક બળો દ્રવ્યમાન કેન્દ્રની સ્થિતિ બદલી શકે છે.

$50 \ mL$ $H_2O$ ને $50 \ mL$ $1 \times 10^{-3} \ M$ બેરિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

એક પદાર્થને હલકા ઉર્ધ્વ સ્પ્રિંગના નીચેના છેડે લટકાવવામાં આવે છે અને તેને કંપન કરાવવામાં આવે છે. પદાર્થની મહત્તમ ઝડપ $15 \, cm/s$ છે અને આવર્તકાળ $628 \, ms$ છે. સેન્ટિમીટરમાં ગતિનો કંપવિસ્તાર કેટલો હશે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$a$. અગ્ર મહાશિરા $p$. અશુદ્ધ રુધિર ફેફસા તરફ લઈ જાય છે
$b$. પશ્ચ મહાશિરા $q$. શુદ્ધ રુધિર હૃદય તરફ લાવે છે
$c$. ફુપ્ફુસ ધમની $r$. શરીરના નીચેના ભાગોમાંથી અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં લાવે છે
$d$. ફુપ્ફુસ શિરા $s$. શરીરના ઉપરના ભાગોમાંથી અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં લાવે છે

જો $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ એ અનુક્રમે $2, 3$ અને $4$ માન ધરાવતા સદિશો હોય,તો આપેલ મૂલ્યોમાંથી $|\vec{a}-\vec{b}|^2+|\vec{b}-\vec{c}|^2+|\vec{c}-\vec{a}|^2$ ની શ્રેષ્ઠ ઉપલી સીમા (upper bound) કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo